Samir Doshi
Friday, November 30, 2012
ધ્યાન મા લેજો ..
ધ્યાન મા લેજો કે યાદ ઘણી કામ આવે છે,
કોઇ રહે ન રહે દિલ મા રાહ જગાડે છે,
લાગ્યા હોય ઝખ્મો ઘણા બેહિસાબ સમીર,
રડતા રડતા પણ હરદમ હસતા રાખે છે... !!!
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment