Samir Doshi
Friday, November 30, 2012
અમુક..
અમુક ક્ષણો અમુક અહેસાસ ભુસી શકાતા નથી
અમુક મીઠી મીઠી પલ ભુલી શકાતી નથી,
અમુક નજરો પોતે જ કહી જતી હોય છે,
અમુક વાતો સંભળાવી શકાતી નથી !!!
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment