Samir Doshi
Friday, November 30, 2012
નિવેડો લાવજે..
હે પ્રભુ,
નથી કોઇ તારા વીના મારુ, હાથ જોડી કહુ છુ હું, _/\_
સાંભળજે ફરિયાદ બધાની, નિવેડો લાવજે વીનવુ છુ હું..
ચરણરજ છુ હુ તારો, ચરણ મા જ રહવાનો હું,
દેજે આશીષ તારા, ધન્ય થઈ જઇશ હું...!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment